વૈદિક સમયEN

નિયમો અને અસ્વીકરણ

વૈદિક સમય પરના ચોઘડિયા, તિથિ, પંચક અને વીંછુડાના સમય પરંપરાગત માર્ગદર્શન માટે છે. તે ધાર્મિક, વ્યાવસાયિક કે કાનૂની સલાહ નથી.

છેલ્લે સુધાર્યું:

સમયની ચોકસાઈ

સમય ખગોળીય ગણતરીથી કાઢેલા છે અને નજીકની મિનિટ સુધી ગોળ કરેલા છે. સૂર્યોદયની વ્યાખ્યા અને ચોક્કસ સ્થાનને કારણે તમારા સ્થાનિક પંચાંગ સાથે 1-2 મિનિટનો ફરક હોઈ શકે. લગ્ન, ગૃહપ્રવેશ જેવા મોટા પ્રસંગ માટે તમારા ગોરમહારાજની સલાહ લેવી.

જવાબદારી

અમે સમય સાચા રાખવા પૂરો પ્રયત્ન કરીએ છીએ, પણ તેના ઉપયોગથી થયેલા કોઈ નિર્ણય કે નુકસાન માટે વૈદિક સમય જવાબદાર નથી.

ઉપયોગ

તમે સમય પરિવાર અને મિત્રો સાથે WhatsApp કે બીજી રીતે મુક્તપણે શેર કરી શકો છો. વેબસાઇટનું લખાણ કે ડેટા મોટા પ્રમાણમાં નકલ કરીને બીજી વેબસાઇટ પર મૂકવાની મંજૂરી નથી. /api/day ને ખૂબ વધારે વિનંતીઓથી ભારે ન કરવું.

સંપર્ક

contact@vedicsamay.in

આજનું ચોઘડિયું જુઓ