તહેવારોની તારીખોગુજરાતી પંચાંગ પ્રમાણે આવનારા તહેવારોની તારીખો. દરેક તારીખ ખગોળીય ગણતરીથી કાઢીને હાથથી ચકાસેલી છે.નવેમ્બર 2026ગુરુવાર 5 નવેમ્બરવાઘ બારસઆસો વદ બારસતારીખ ભારત (અમદાવાદ) પ્રમાણે છે. વિદેશમાં ક્યારેક એક દિવસનો ફરક હોઈ શકે.